STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

દુષ્કાળ

દુષ્કાળ

1 min
704


દુષ્કાળ પડ્યો છે આજે માણસાઈનો,

માણસ ભાવના વિહોણો થઈ ગયો છે.

દુષ્કાળ પડ્યો છે માણસની સચ્ચાઈનો,


કુદરતી દુષ્કાળ તો કુદરત રૂઠે ત્યારે જ પડે

પણ માણસે તો કુદરતને પણ ગણકારી નથી.


આજે દુષ્કાળ પડ્યો છે માણસની

માણસ પ્રત્યેની લાગણીનો,

દુષ્કાળ પડ્યો છે પારિવારિક સંબંધોમાં.


દુષ્કાળ પડ્યો છે બીજાને મદદરૂપ બનવાનો

આજે તો બીજાના રૂપિયે લહેર કરવી ગમે છે બધાને.


દુષ્કાળ પડ્યો છે સચ્ચાઈનો

આજે જયાં જુવો ત્યાં હું સાચો એ જ રટ હોય છે.


પણ જુઠાણાની ભરમાર હોય છે,

દુષ્કાળ પડ્યો છે સાચા ન્યાયનો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational