Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harish Thanki

Inspirational

4.0  

Harish Thanki

Inspirational

દુઃખ

દુઃખ

1 min
138


મને તો એક હલકી રમત લાગે છે

તમને કેમ જાણે કરામત લાગે છે !


કોઈને છેતરવું એ સારી વાત નથી

આવું કરવામાં ય શરાફત લાગે છે ?


કોઈક દુઃખને દબાવીને હસું છું અને

તમને તો આમાં પણ નજાકત લાગે છે,


આમ તો જખમ પર કોઈ મીઠું ન ભભરાવે

તમારા દિલમાં કોઈ જૂની અદાવત લાગે છે,


જખ્મોને પંપાળીને જીવવું પડશે, કદાચ !

કરી દીધી ખુશીઓએ બગાવત લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational