STORYMIRROR

Gunvant Upadhyay

Inspirational

3  

Gunvant Upadhyay

Inspirational

દસ દિશા

દસ દિશા

1 min
13.4K


પાંખો વિના યે પહોંચવું દસ દસ દિશા મહીં;

આકાશ આખું દોરવું દસ દસ દિશા મહીં;

એકાદ પગલે લાગતું તરવું કે તારવું--

વર્તુળ દોરી છોડવું દસ દસ દિશા મહીં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational