STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 63

દરિયો ( મોનોઈમેજ) - 63

1 min
529

 (૧રપ)

નાસમજને

મીઠા વગરનો

કહેવાય,

દરિયામાં તો

મીઠું જ મીઠું,

તોય અણસમજું.

(૧ર૬)

માછલી

દરિયાના દિલમાં

સતત રહે.

તે તેની

પ્રેમિકા

હોવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy