STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama Fantasy

4  

ચૈતન્ય જોષી

Drama Fantasy

હરિનું નામ

હરિનું નામ

1 min
281

હરિ મને તારું નામ છે સદા પ્યારું.

હોય સુખની વેળા કે વિપદા પ્યારું. 


હરપળે હરસ્થળે હાજરી હરિવર,

પછી પૂર્ણિમા હો કે પ્રતિપદા પ્યારું. 


સાંપડે સહજ સામીપ્ય સરકારનું, 

દર્શન મળશે જરુરને એકદા પ્યારું. 


નયનથી નટવર નીરખવા નામરુપથી,

એટલી હરિ દેજે તું આવરદા પ્યારું. 


કર્મસંજોગે કરે કૃપા કિરતાર કરુણા,

ટાળે મોહ,મત્સરને વળી મદા પ્યારું. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama