STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Children

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Children

દરિયાં કિનારે

દરિયાં કિનારે

1 min
204

દરિયાં કિનારે હો,

બાંધી મે ઝૂપડી.


દરિયાં કિનારે, 

નાની -મોટી માછલી,


તરતી ને દોડતી,

રંગબેરંગી માછલી,


દરિયાં કિનારે હો,

બાંધી મે તો ઝૂપડી,


શંખ અને છીપલાં,

દરિયાં કિનારે,


મોતીડાં વીણવાં જાવ હો,

દરિયાં કિનારે,


દરિયાં કિનારે હો,

બાંધી મે તો ઝૂપડી,


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children