STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

દરેક પળ

દરેક પળ

1 min
316

દરેક પળ સુહાની હોય છે જીવી લ્યો ખુશીથી,

દરેક પળ મજાની હોય છે માણી લ્યો ખુશીથી,


દરેક પળ મનગમતી હોય છે જાણી લ્યો ખુશીથી,

દરેક પળ જાણેલી હોય છે જાગી જાવ ખુશીથી,


દરેક પળ સાચી હોય છે શાણા થઈ જાવ જલદીથી,

દરેક પળ માનેલી હોય છે મનોબળ બાંધો મનથી,


દરેક પળ પારકી હોય છે પારખી જાવ પ્રેમથી,

દરેક પળ વીતેલો હોય છે સમય છે સાચવીને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract