STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

દરેક પાસે છે એક સુપર પાવર

દરેક પાસે છે એક સુપર પાવર

1 min
128

જીવનમાં આવતી તકલીફો બનાવશે તમને સુપર હીરો,

મુસીબતમાં નવી દિશા લોકોને ધરો.


દરેક માનવીની અંદર રહેલો છે સુપર પાવર.

ઓળખી જાય જો માનવી તો સફળ બને જીવન સફર.


જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન કરો બની બહાદુર,

નવી કેડી કંડારી લોકોના તમે બની જાવ રાહબર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational