દરેક માતા-પિતાને સમજાવે છે
દરેક માતા-પિતાને સમજાવે છે
દરેક માતા-પિતાને સમજાવે છે સ્પાઈડરમેન
ફાસ્ટ ફૂડ ના બદલે સ્વસ્થ આહાર તમે આપો,
સુપર હીરો બની સમજાવું છું આજ
ગેમ પર તમે નજર ના રાખો,
સમજાવું છું તમને સારી વાત
દરેક માતા-પિતાને સમજાવે છે સ્પાઈડરમેન,
દિવાલ પર ચડવાનું નથી કહેતો બાળકોને
મહેનત કરી આગળ વધે તમારા બાળકો,
ચઢશે તેે ઊંચા ચઢાણ
દરેક માતા-પિતા તમારા બાળકોને બાબત સમજાવો મોજ મસ્તી કરી ખુશ રહે તમારા બાળકો,
એક એ જ અમારું અભિયાન
સ્વાસ્થ્ય સાારુ હશે તો બનશે બાળક મહાન,
દરેક માતા-પિતાને સમજાવે છે સ્પાાઈડરમેન.
