દ્રઢ નિશ્ચય
દ્રઢ નિશ્ચય
હોય
ભલે કોઈ
માણસ સામાન્ય
દેખાવે લાગે દુબળો
કરે મનથી દ્રઢ નિશ્ચય
ને માને જો અંતર તણા કહેણ
બની જાય સ્વયંભૂ જ એ સુપરમેન
નથી અશક્ય એના માટે કોઈ પણ કાર્ય
સાહસ હોય ત્યાં સિદ્ધિ સંગાથમાં રહે અનિવાર્ય.
