દોસ્તી
દોસ્તી
દોસ્તીના દાબડામાં એક પ્રેમનું મોતી છે...
એનું જીવની જેમ જતન કરશું...
આપણી દોસ્તી અપેક્ષા વિનાના આછા રંગથી રંગાયેલી તો રહેવાની જ...
કોઈપણ ઝંખના વિના પ્રીતનો સબંધ પરોક્ષ રહે
તો જીંદગી જીવી જવાય..