Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Solanki કલ્પ

Romance

4.5  

Kalpesh Solanki કલ્પ

Romance

દોસ્ત તારા જેવું છે

દોસ્ત તારા જેવું છે

1 min
249


ધબકારાનું તો ભાઈ એવું છે, 

લો બોલો, તમને ગમે એવું છે, 


ભીડમાં ખોવાયો ને વધી ગયા,

આપણુ દોસ્ત તારા જેવું છે,


હમણાં જ હાથ જોડીને આવ્યો,

બોલ ,તારે મારી પાસે શું લેવું છે ?

 

બે ચાર રાતો ગીરવે મૂકવી છે,

મારે માથે સપનાઓનું દેવું છે ,


છે થોડો ઘણો સામાન યાદોનો,

નીચે ધરતી, ઉપર આભ જેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance