STORYMIRROR

Bhakti Khatri

Tragedy Others

3  

Bhakti Khatri

Tragedy Others

દોષ

દોષ

1 min
127

દોષનો ટોપલો હરહંમેશ અન્ય પર જ ઠલવાય છે,

ક્યારેય સ્વયંની ભૂલ ક્યાં સ્વયંથી સ્વીકારાય છે.


દોષ તો હરહંમેશ અન્યના જ યાદ રખાય છે,

ક્યારેય સ્વયંના દોષ તો ક્યાં કોઈ દિવસ યાદ કરાય છે,


દોષ તો અન્યના જ એકના એક વારંવાર જાહેર કરાય છે,

ક્યારેય સ્વયંના હજારોમાંથી એક દોષની પણ ક્યાં માફી મંગાય છે,


દોષ વારંવાર જાહેર કરી એ ગુનેગાર છે એવું પ્રતીત કરાય છે,

દોષ વારંવાર ન કરવા એવું એકલામાં ક્યાં સમજાવાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy