દિવસો ગયા
દિવસો ગયા
દિવસો ગયા
કેવા દિવસ હતા તે
કોરોના કારણે ઈ પણ ગયા
આહાહા
પરીક્ષા પછી વેકેશન અને
ફરવાની આશા,
ભાઈ કેવી મઝા,
રોડ રસ્તા પર ભુમ.. દોડતી ગાડી
ઝડપથી કપાતા રસ્તા
પહોંચતા મામા દાદા ને ઘર
રજળતા રખડતા ટુરિસ્ટ પોઇન્ટ.
