STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

3  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

દિલથી

દિલથી

1 min
591

માંગી છે તને મારાં દિલે, તારાં દિલથી,

ચાહી છે તને મારાં દિલે, તારાં દિલથી,


માની નહીં તું તારાં દિલ થી, મારાં દિલથી,

મનાવી રહ્યો હું મારાં દિલને, મારાં દિલથી,


પ્રેમ ખૂબ હતો મારાં દિલ ને, તારાં દિલથી,

સ્વીકાર્યું નહીં તે મારાં દિલ ને, તારાં દિલથી,


હજુ છે ઈચ્છા મારાં દિલ ને, તારાં દિલથી,

જો ઈચ્છે તું મારાં દિલ ને, તારાં દિલથી,


આપું વચન તારાં દિલ ને, મારાં દિલથી,

રાખીશ ખુશ તારાં દિલ ને, મારાં દિલથી...


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Romance