STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

4  

Manishaben Jadav

Romance Inspirational

દિલ

દિલ

1 min
660

હોય જો તું મારી સાથે

હર એક પળ રંગીન લાગે છે

તારા વિનાની એક પળ પણ

મને જાણે બેજાન લાગે છે


તું છે મારી જિંદગીમાં એ જ

મને હરપળ ખુશી આપે છે

તને મળવા રોજ દિલ મારું

હરપળ જાણે ઇંતજાર કરે છે


તારી રાહમાં નજર મારી

દરવાજે એકીટશે રાહ જુવે છે

ન દેખાય જો તારો ચહેરો

દિલ જાણે ઉદાસ લાગે છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance