STORYMIRROR

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

દિલ બાગ બાગ

દિલ બાગ બાગ

1 min
148

તારું દિલમાં થયું પ્રસ્થાન અને

દિલ બાગ બાગ થઈ ગયું, 


થયો આંખોનો એક ઉલાળો અને

દિલ ઘાયલ થઈ ગયું, 


થયું તારું અને મારું મિલન અને

દિલ ફુવાર થઈ ગયું, 


ગાલોની લહેરાતી તારી લટે તો

દિલ તાર તાર થયું, 


પ્રસ્થાન કર્યું છે તો દિલમાં એમ જ

રહેજો હર હમેંશ, 


આપણા આ પ્રેમનું તો પ્રકરણ

જગજાહેર થઈ ગયું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance