STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

“દીકરીની જીંદગી”

“દીકરીની જીંદગી”

1 min
411

ઢીંગલા-ઢીંગલી સાથે જમતી,

રમતી રહેતી ઘર ઘર,

પા..પા..પગલીથી કંકુ પગલ;લાં સુધીનું,

ક્યારે સરી ગયું અંતર,


દીકરીની જિંદગી બની રહે છે,

પિયર અને સાસરાની સફર,

દીકરી બની રહે છે,

બે કુટુંબોની ખુશીઓનું વર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational