STORYMIRROR

Jeetal Shah

Fantasy

3  

Jeetal Shah

Fantasy

દીકરીના હૃદયની વાત

દીકરીના હૃદયની વાત

1 min
184

વર્ષો ના વર્ષો વિતી ગયા

અમે હતા નાના ને હવે

મોટા થઈ ગયા


પ્રેમ અને લાગણી હજી 

પણ તમારી એટલીજ 

મળે છે જ્યારે નાના

હતા ત્યારે પણ મળતી


આંખોમાં આંસુ પણ

ન આવવા દેતા

હંમેશ માટે તમારા

આશીર્વાદ વરસાવતા રહેજો


માગું ઈશ્વરને એકજ પ્રાથના

અમારા લગ્ન જીવનમાં રંગ

મચાવી ને હસ્તા હસ્તા વિદાય

આપજો


લગ્ન તો બસ એક રસમ છે

સાથ જીવનભરનો છે

દિકરી ભલે વિદા કરો પણ

દીકરાનું પણ આગમન છે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy