દીકરી
દીકરી
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
11.7K
ના ઝાંઝર કેરો ઝણકાર,
ના થાય કોઈ રણકાર,
ના પોષીપૂનમના ભાઈબીજ,
નહિ ઉજવાય રાખીનો તહેવાર,
દીકરી વિના થઈ જશે,
સુનો આ સંસાર.