Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

દીદીની અણધારી વિદાય

દીદીની અણધારી વિદાય

1 min
214


લાડલી બેની,

અણધારી વિદાય,

જાણે ! માવઠું


દિલમાં દર્દ

આંખમાં આંસુ ખૂબ

હોઠ ચૂપ છે


તારી વિદાય,

હૈયું હચમચાવે,

ગાયબ ઊંઘ


ઘર છે ખાલી

જાણે ! સ્મશાનવત

દર્દ આપે છે


જીવન ખારું

માતા વિનાનું બાળ

કેમ સંભાળ ?


Rate this content
Log in