STORYMIRROR

Rekha Shukla

Inspirational

3  

Rekha Shukla

Inspirational

ધજા

ધજા

1 min
214

ધજાઓ તો ધર્મની હજાર છે, 

પણ તિરંગો તો અમારી જાન છે,


નમન કરૂ છું બધી જ ધજાને હું, 

પણ તિરંગા પર જાન કુરબાન છે.


ફરકતો રહે સદા સર્વોચ્ચ સ્થાને

આ તિરંગો અમારૂં સ્વાભિમાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational