'ધડકન'
'ધડકન'


એક એક ધડકન લઈ, તારું નામ ધડકે,
જોવા તને, નયન મારા તડપે.
છૂપાઈ ક્યાં છો ? આલમમાં,
આવ સામે લઉં, તને આલિંગનમાં.
નજર ન આવે નફરત કહી,
જયાં પડે નજર, ત્યાં નજર આવે.
મહોબ્બત,મહોબ્બત, મહોબ્બત.
ચાલ બે દિલની એક ધડકન બનીએ.
એક ધડકનની, પ્રેમ કહાની બનીએ.
બે દિલની, એક ધડકન.
એક ધડકનની અમર કહાની.
અમર કહાની - ની , દુનિયા સુહાની.
સુહાની દુનિયામાં હોય,
બસ ! મહોબ્બત, મહોબ્બત, મહોબ્બત.
✍️ જાની.જયા.તળાજા."જીયા".