STORYMIRROR

Vimal Soneji

Romance

2  

Vimal Soneji

Romance

ધારા

ધારા

1 min
13.5K


તમને મળ્યા તો એવું લાગ્યું કે

વર્ષો જૂની મૈત્રી જાગી

મન થયું મોકળું ને

લાગણીની ધારા વહેતી થઇ

ચાલો સાથે મળીને સમુદ્ર ગોતીયે

સમુદ્ર મળે તો વિલીન થઈએ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance