Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Pandya

Children

3  

Jagruti Pandya

Children

દેવ દિવાળી

દેવ દિવાળી

1 min
275

આજે તો છે દેવદિવાળી,

ઘરના બધાં ખાય સુવાળી,

ઘરે ઘરે ને મંદિરમાં પણ,

રંગબેરંગી થાય રંગોળી,

નાના જાય મોટા જાય,

ઘરનાં સૌ કોઈ મંદિર જાય,

દેેેેવોની આ છે દિવાળી, 

સૌ કોઈ ઉજવે દેવદિવાળી,

ફટાકડાં ફોડે બાળકો, 

દેેેેવો ખુશ, જોઈ બાળકો,

મજા પડે ભાઈ મજા પડે,

દેેેવદિવાળી પર મજા પડે.

Rate this content
Log in

Similar gujarati poem from Children