રંગબેરંગી થાય રંગોળી.. રંગબેરંગી થાય રંગોળી..
ઘર આંગણે તેની હારમાળા રચાવીએ .. ઘર આંગણે તેની હારમાળા રચાવીએ ..
જિંદગી મળી છે તો ઉત્સવ ઉજવીએ .. જિંદગી મળી છે તો ઉત્સવ ઉજવીએ ..