STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

દેશ

દેશ

1 min
469

દેશની કદર ના કરી,

વિદેશમાં જઈ વસી ગયા,


જન્મભોમકાની પ્રસંશા ના કરી,

વિદેશની ભૂમિમાં મોહી ગયા,


દેશના સંસ્કારો ભૂલી ગયા,

વિદેશના રંગે રંગાઈ ગયા,


દેશની ઓળખ તો ના કરી,

એન.આર.આઈ.થી ઓળખાઈ ગયા,


દેશમાં રહી દેશ માટે કંઈ ના કર્યુ,

વિદેશમાં જઈ મા-ભોમકા ભુલી ગયા,


શું થશે ભાવના આ દેશનુ ?

દેશદાઝ હવે આમ જ ભુલી ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational