દેશ મારો પ્રગતિ કરે છે
દેશ મારો પ્રગતિ કરે છે
નદીઓ પર બંધાઈ રહ્યા છે બંધ
દેશ મારો પ્રગતિ કરે છે,
પાણીનો થઈ રહ્યો છે બચાવ
દેશ મારો પ્રગતિ કરે છે,
તાપી નદી પર ઉકાઇ બંધ છે,
સુરત ને લીલા લહેર
દેશ મારો પ્રગતિ કરે છે,
કૂર્ષ્ણનદી પર નાગાજૂન બંધ છે,
આંધ્રપ્રદેશ ને આનંદ ઉલ્લાસ
દેશ મારો પ્રગતિ કરે છે,
કોસી નદી પર કોસી બંધ છે,
બિહાર ને ખુશીઓના ધામ
દેશ મારો પ્રગતિ કરે છે,
નર્મદા નદી પર સરદાર સરોવર બંધ છે,
ગુજરાત ને ગૌરવ ના સમાય
દેશ મારો પ્રગતિ કરે છે,
નદીઓ પર બંધાઈ રહી છે યોજનાઓ
દેશ મારો સમૃદ્ધ બને છે.
