દેશ અમારો
દેશ અમારો


જગમાં છે જે સૌથી પ્યારો,
એવો છે ભારત દેશ અમારો,
સ્વર્ગથી પણ જે લાગે સારો,
એવો છે ભારત દેશ અમારો,
ઉત્તરે શોભે છે હિમાલય જ્યાં,
દક્ષિણે છે સાગરનો સથવારો,
પૂર્વમાં બિરાજે છે ચાં નાં બાગો,
પશ્ચિમ માં બિરાજે છે દેવાધિદેવ,
જન્મીને અહીં સફળ જન્મારો,
એવો છે ભારત દેશ અમારો.