STORYMIRROR

BINAL PATEL

Drama

3  

BINAL PATEL

Drama

ઢળતી સાંજ

ઢળતી સાંજ

1 min
402

'ખરતા વાળ ને ખરતું પાન,

ઉંમરનું કામ ને મોસમની કમાલ,


ચડતું લોહી ને યુવાનીનો જોશ,

કોને ગમે આમ ધોળા વાળ ને ડીલે ડાઘ?


અંગે કરચોલી ને ઓગળતો અજવાશ,

મોસમમાં પાન ખરે તોય ગમતું નથી સાહેબ,


ત્યારે આ જીવનની 'પાનખર' કેમની સહેવાશે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama