STORYMIRROR

Rekha Shukla

Inspirational Children

3  

Rekha Shukla

Inspirational Children

ઢીંગલી

ઢીંગલી

1 min
207

ના'ની-ના'ના સંગ હુંકારો

બહુ કોમળ છે તું લાગે માવાનો પીંડો છે તું 

બહું ચંચળ છે તું દોડી ને ભેટવા મથે છે તું 

ડગુમગુ અચળ છે માંડમાંડ બે ડગ ભર તું 

ફડફડે હોઠ વાચાળ છે "હં" જ બસ કહે તું 

ખેલી લંઉ સંગ તારી, મારી ઢીંગલીની ગમતી 

બેબી-ડોલ છે

ખુલ્લા હાથે બથ ભરી ગળે લગાવી ચૂમું તું જ 

લાઈફ હોલ છે

પુષ્પો ચલ પાથરું જો જો તું ડગ માંડે છે તું

નોટી તારા ચાળા છે તું ચાલાક નજરું છે તું 

ના'ની-ના'ના સંગ હુંકારો તું હૈયું હામ છે તું 

જારે નટખટ લોરી ગાંઉ મધુરુ સપનું છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational