STORYMIRROR

MITA PATHAK

Drama

3  

MITA PATHAK

Drama

ડાયરી

ડાયરી

1 min
316

ડાયરી મારી ખુલે ત્યારે પંક્તિ રચાય.

પેન શાહી થઈ રેલાઇ ત્યારે પંક્તિ રચાય.


મન રુઠે ને કલમ ઉઠે ત્યારે પંક્તિ રચાય.

મન પૂલકિત થાય ત્યારે પંક્તિ રચાય.


શબ્દો વંટોળના વમળો થાય ત્યાર પંક્તિ રચાય.

મન, હ્રદય, કલમ જયારે હીલ્લોળે ચઢે ત્યારે પંક્તિ રચાય.


જન મન પહોંચે મારા હ્રદય થકી ત્યારે પંક્તિ રચાય.

પંક્તિ ની રચના થાય ત્યારે મારા કાવ્યની રચના થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama