STORYMIRROR

Sunita Mahajan

Romance Fantasy

3  

Sunita Mahajan

Romance Fantasy

દાદ

દાદ

1 min
212

વરસતા આ વરસાદમાં પિયુ આવે બહુ યાદ....

મિલનની આ પ્યાસની જઈ કોને કરું ફરિયાદ.....


મધમીઠી આ ઋતુમાં આવી પડયો આ વિયોગ,

મન મારું આ સતત વહેરાય કોને કરુ હું દાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance