Dharmik Parmar 'Dharmad'
Fantasy
ચંદ્ર લગભગ મારા હાથમાં જ હતો,
મેં કસીને એણે બાથમાં ઝાલ્યો !
એણે પણ મારાં,
ગુલાબી હોઠો પર ચુંબન કર્યું ;
ત્યાંજ,
મારાં ચહેરા પરથી -
ઓશિકાયાન ઉતારી દેવાયું !
પપ્પા કહું કે...
ઈડલી સાંભાર ક...
ફાગણનાં ફોરાન...
પિન્ટુના નખરા...
ગીત- હરિવર તે...
દિવાળીમાં શું...
બળેવ પર્વ
બા
ચમચી
ગુર્જર એક મહા...
પણ નસીબ તો મારું અજીબ છે .. પણ નસીબ તો મારું અજીબ છે ..
જેની ગઝલમાં છંદ કે જેના ગીતોમાં લય નથી .. જેની ગઝલમાં છંદ કે જેના ગીતોમાં લય નથી ..
જીવનની એવી સુંદર ઘડીની આજે યાદ આવી ગઈ.. જીવનની એવી સુંદર ઘડીની આજે યાદ આવી ગઈ..
ભણકારા વાગે છે તારા આવવાના, તું રણકાર કરી જા .. ભણકારા વાગે છે તારા આવવાના, તું રણકાર કરી જા ..
'જેના નિર્દોષ હોવાની સાબિતી મંગાતી નથી, ઈશ્વરની કેટલી કૃપા હશે દરેક બાળ ઉપર !' સુંદર મજાની માર્મિક ક... 'જેના નિર્દોષ હોવાની સાબિતી મંગાતી નથી, ઈશ્વરની કેટલી કૃપા હશે દરેક બાળ ઉપર !' સ...
પૂજતા રહ્યા જેને પ્રેમમાં ભગવાન બનાવી.. પૂજતા રહ્યા જેને પ્રેમમાં ભગવાન બનાવી..
ભારતીય સંગીતમાં માનનીય મનાય .. ભારતીય સંગીતમાં માનનીય મનાય ..
રાતરાણીની મધમધતી સોડમ, મદહોશ બની .. રાતરાણીની મધમધતી સોડમ, મદહોશ બની ..
શિખરે ઝગમગતું એ સાવ એકાંતે પડ્યું છે .. શિખરે ઝગમગતું એ સાવ એકાંતે પડ્યું છે ..
સુખોની વાડી હરિયાળી, હાસ્ય વેરતી અનેરી .. સુખોની વાડી હરિયાળી, હાસ્ય વેરતી અનેરી ..
'કઈ ચીજ પર લટકાવેલ છે આકાશમાં આ ‘મેઘધનુષ’ને, સમજાય છે એટલું, આ રીતે તો કુદરત જ કરી શકે ન્યાલ છે.' સુ... 'કઈ ચીજ પર લટકાવેલ છે આકાશમાં આ ‘મેઘધનુષ’ને, સમજાય છે એટલું, આ રીતે તો કુદરત જ ક...
'ભૂલકાંઓનાં ડગે હરખાય ઝાઝા, સાંભળે વીણાતણો ઝંકાર રસ્તા. નીરખી આંદોલનો અકળાય ઊઠે, ધબધબાટીની સહે ભરમાર... 'ભૂલકાંઓનાં ડગે હરખાય ઝાઝા, સાંભળે વીણાતણો ઝંકાર રસ્તા. નીરખી આંદોલનો અકળાય ઊઠે,...
'કોઈ હળવો હાથ ફરે જો પીઠે, રક્ષણની જાણે એ ઢાલ મળી જાય. માનો સુધરી ગયેલ જિંદગીનો ફેરો, ભાગ્યશાળી કહેવ... 'કોઈ હળવો હાથ ફરે જો પીઠે, રક્ષણની જાણે એ ઢાલ મળી જાય. માનો સુધરી ગયેલ જિંદગીનો ...
'ચડયાં વૃક્ષો હિલ્લોળે, અનેક કરે કળાઓ, પાણીએ પ્રાણ પૂર્યા, વરસાદની કમાલ છે.' સુંદર મજાની ગઝલ રચના. 'ચડયાં વૃક્ષો હિલ્લોળે, અનેક કરે કળાઓ, પાણીએ પ્રાણ પૂર્યા, વરસાદની કમાલ છે.' સું...
'જો જો જતાં ન ફસાય, આ કવિની માયાજાળ છે, શી ખબર ! કયાં ડુબાય, આ કવિની માયાજાળ છે.' સુંદર મજાની ગઝલરચન... 'જો જો જતાં ન ફસાય, આ કવિની માયાજાળ છે, શી ખબર ! કયાં ડુબાય, આ કવિની માયાજાળ છે....
'ધોવાઈ ગયું કલંક શબ્દોની અછતનું પણ, લાગ્યા પતંગ-શા એ ઊડવા, વસંત આવી લાગે છે.' સુંદર મજાની પ્રાકૃતિક ... 'ધોવાઈ ગયું કલંક શબ્દોની અછતનું પણ, લાગ્યા પતંગ-શા એ ઊડવા, વસંત આવી લાગે છે.' સુ...
'આપ્યો સંદેશ સ્વચ્છતાનો નદીઓ થકી, નિર્મળતાની મશાલ છે, ચાહી તો જુઓ ! સૂરમય જિંદગી, જાણે ગાતી હવા, આ... 'આપ્યો સંદેશ સ્વચ્છતાનો નદીઓ થકી, નિર્મળતાની મશાલ છે, ચાહી તો જુઓ ! સૂરમય જિંદ...
તારા વિનાની દુનિયા ઉજ્જડ બની ગઈ .. તારા વિનાની દુનિયા ઉજ્જડ બની ગઈ ..
જે મનમાં હોય તે બોલી શકાય .. જે મનમાં હોય તે બોલી શકાય ..
તો ક્યારેક શાંતિ હતી તળાવની જેમ .. તો ક્યારેક શાંતિ હતી તળાવની જેમ ..