STORYMIRROR

chaudhari Jigar

Inspirational Others

3  

chaudhari Jigar

Inspirational Others

ચમકે

ચમકે

1 min
43

કંકુ અને ચોખાના તિલકથી,

ભાઇનું મુખ ચમકે છે,

વીરાના હાથની કલાઇ પર

બહેનની રાખડી ચમકે છે.


રેશમના તાંતણા ધાગાથી,

વીરા ની કલાઇ ચમકે છે,

રક્ષાબંધનના તહેવાર પર 

ભાઇ બહેનનો પ્રેમ ચમકે છે.


વીરાને મીઠાઇ ખવડાવતાં, 

બેહનનું સ્મિત ચમકે છે,

ભેટ મળવાની ખુશીથી,

બેહનની ખુશી ચમકે છે.


શ્રાવણ સુદ પુનમનો દિવસ

રક્ષાબંધનના પર્વ પર,

પુનમ (ચાંદ) વધારે ચમકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational