STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

ચમચી.

ચમચી.

1 min
13.2K


મા બાપે, 

મોટા કર્યા, 

ભણાયા ગણાયા, 

નોકરી અપાવી, 

લગ્ન કરાવ્યા, 

ઘર બનાવ્યુ, 

આખી જાત ઘસાવી, 

ત્યારે અમુક નંગ કહે, 

કે ચમચી પણ અમે વસાવી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational