STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

ચકલી બોલે ચીં ચીં

ચકલી બોલે ચીં ચીં

1 min
441


ચકલી બોલે ચીં ચીં

ટીપું પાણી પી પી

કાગડો બોલે કાં કાં

મોટે સાદે ગા ગા

કોયલ બોલે કૂ કૂ

હોલો બોલે ઘૂ ઘૂ

કુકડા કુકડા કૂકડે કૂક

ગાડી ચાલે છૂક છૂક છૂક

બકરી બોલે બેં બેં

આલો પાલો લે લે

મીની મીની મ્યાઉં મ્યાઉં

ઓરી આવ દૂધ પાઉં

ઉંદર મામા છૂ છૂ

સામે ઊભો હું છું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics