STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

2.4  

Baal Sahitya Gujarati

Classics Children

લખતાં લહિયો થાય

લખતાં લહિયો થાય

1 min
1.3K


ભણતાં પંડિત નીપજે લખતાં લહિયો થાય,

ચાર ચાર ગાઉ  ચાલતાં લાંબો પંથ કપાય.

પોપટ પણ અભ્યાસથી શીખે બોલતાં બોલ,

કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics