STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics

0  

Baal Sahitya Gujarati

Classics

ઈશ્વર નામ

ઈશ્વર નામ

1 min
322


પરોઢિયે નિત ઊઠીને લેવું ઈશ્વર નામ,

દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ.

કહ્યું, કરો મા બાપનું દો મોટાંને માન,

ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics