STORYMIRROR

મિતિકાબા નકુમ

Classics Inspirational

3  

મિતિકાબા નકુમ

Classics Inspirational

ભક્તિ પ્રવાસ

ભક્તિ પ્રવાસ

1 min
219

મહેકાવી દીધું આ જીવન આખું

ભક્તિ કેરી આ સોડમથી, 


સોંપી દીધું આ સર્વસ્વ અનોખું

પ્રભુ થકી એ સ્નેહથી, 


અપૂર્વ અનોખું આ કીર્તન કેવું

ડૂબવા મથતું માનવ્ય આખું, 


સત્યની સાથે પ્રયત્ન અનોખો

મથવા એ અડગ સમુદ્ર, 


સાથે સનાતન ઈશ્વર રહેશે

ઊડતું રહેવું એ અપૂર્વ પાંખે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics