STORYMIRROR

મિતિકાબા નકુમ

Inspirational

4  

મિતિકાબા નકુમ

Inspirational

કલમની અધીરાઈ

કલમની અધીરાઈ

1 min
374

કલમ કેરી આ ધાર લઈને

શબ્દોની માળા બનાવવા બેઠી છું, 


કોઈ વાર પ્રીતની તો

કોઈ વાર દુ:ખની 

લાગણીઓ પરોવવા બેઠી છું, 


વિખેરાયેલી આ સંવેદનાઓને આજે

કાગળની સુંદરતામાં કંડારી બેઠી છું, 


અધમૂઆ પડેલા આ સપનાંઓને આજે

કલમની અધીરાઈ મા છૂપાવી બેઠી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational