STORYMIRROR

મિતિકાબા નકુમ

Classics Inspirational

3  

મિતિકાબા નકુમ

Classics Inspirational

સંબંધ

સંબંધ

1 min
130

શોધ્યા કરવાથી પણ નથી મળતો

આ અંતર કેરો અજવાસ, 


કેમેરારૂપી આ દુનિયામાં

આજ છૂપાયો છે એનો અવાજ, 


દૂર છતાં પણ પાસે દેખાતા

લોકો ઘણા સાથે આજ, 


પણ, શું લાગણીના ટેકા વગર

ટકશે આ સંબંધો સાથ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics