I'm Baal Sahitya and I love to read StoryMirror contents.
ગણ્યાં ગણાય નહિ વીણ્યાં વીણાય નહિ છાબડીમાં માય નહિ તો ય મારા આભલામાં નહાય ગણ્યાં ગણાય નહિ વીણ્યાં વીણાય નહિ છાબડીમાં માય નહિ તો ય મારા આભલામાં નહાય
'નાના બાળકોને હંમેશા તહેવારો પ્રિય હોય છે, તહેવારો એમને આનંદ અને ઉત્સાહ આપે છે. ' બાળકોના આવા આનંદન... 'નાના બાળકોને હંમેશા તહેવારો પ્રિય હોય છે, તહેવારો એમને આનંદ અને ઉત્સાહ આપે છે....
પોપટ પણ અભ્યાસથી શીખે બોલતાં બોલ, કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ. પોપટ પણ અભ્યાસથી શીખે બોલતાં બોલ, કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ.
'મુરખ માણસોને માથે કોઈ શિંગડા હોતા નથી. એતો એમના મૂર્ખામી બરયા કાર્યથી જ ઓળખાય છે.' મૂર્ખાઓની વ્યાખ્... 'મુરખ માણસોને માથે કોઈ શિંગડા હોતા નથી. એતો એમના મૂર્ખામી બરયા કાર્યથી જ ઓળખાય છ...
કહ્યું, કરો મા બાપનું દો મોટાંને માન, ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન. કહ્યું, કરો મા બાપનું દો મોટાંને માન, ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન.
'ઈશ્વર ચોવીસ કલાક આપણી સાથે હોય છે, જયારે આપણે સુતા હોઈએ ત્યારે પણ અને જયારે જાગીએ છીએ ત્યારે પણ.' એ... 'ઈશ્વર ચોવીસ કલાક આપણી સાથે હોય છે, જયારે આપણે સુતા હોઈએ ત્યારે પણ અને જયારે જાગ...
ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત
ગુજરાતી સાત વારનું બાળ ગીત ગુજરાતી સાત વારનું બાળ ગીત
'બાળકો એકથી દાસ સુધીની સંખ્યાઓ સરળતાથી શીખી શકે તે માટેનું સુંદર બાળગીત. જ્ઞાન સાથે ગમ્મત. 'બાળકો એકથી દાસ સુધીની સંખ્યાઓ સરળતાથી શીખી શકે તે માટેનું સુંદર બાળગીત. જ્ઞાન સ...
એક કહે મેં જોયું બાર હાથનું ચીભડું, બીજો કહે મેં જોયું તેર હાથનું બી. એક કહે મેં જોયું બાર હાથનું ચીભડું, બીજો કહે મેં જોયું તેર હાથનું બી.