STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Inspirational

0  

Baal Sahitya Gujarati

Classics Inspirational

જગતકર્તા

જગતકર્તા

1 min
413


આસપાસ  આકાશમાં અંતરમાં  આભાસ

ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ

ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત

ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત

ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાજ

ક્યાંયે જગતકર્તા વિના ખાલી મળે ન ઠામ


Rate this content
Log in

Similar gujarati poem from Classics