Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

4  

Parag Pandya

Romance

ચક્કર

ચક્કર

1 min
329


પૂછ્યું એણે પરણેલાં છો ? બોલવું પડ્યું "ના,સિંગલ છું,"

તો કહે- કોઈ ચક્કર ? હું કહું- છું ફિરાકમાં ચલાવવાના !


તો બોલી-તો..તો ઠીક છે, કરો કોશિશ ચક્કર ના આવે હાં,

હવે કેમ કહું આ ઉંમરમાં વગર ચક્કરે ચક્કર તો આવે ને !


તમે તૈયાર તો આ ખચ્ચર ચકરાવા છે તૈયાર કહો મંજૂર ?

બોલી ઉંમર તો જો બુઢિયા, હજી રિટાયર નથી થયો તું ?


લે કર વાત રોમાન્સ તો બદલે જેન્ટલમેનને ફ્લર્ટી બોયમાં,

તેં જગાડ્યો મારામાં એક પચરંગી બાળકને કરી જીવંત !


તને હજી ક્યાં થયો છે પરચો મારા રોમેન્ટિક ફ્લર્ટી ઈશ્કનો,

રાખ વિશ્ર્વાસ મારામાં કરાવીશ, હું ચમત્કારોનો અનુભવ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance