ચિઠ્ઠી
ચિઠ્ઠી
પળ કુટુંબ સંગ જે વીતી,
હતી તે ખૂબજ મીઠી,
બા બાપુજી ભાભુ લાડથી બોલાવતાં,
કરી વાર્તા વાતે વાતે મુજને હસાવતાં,
એવી પળ જીવનમાં કદીય ન દીઠી
પળ.....
પહેરીને માતાની સાડી,
બનતી હું નાનકડી લાડી,
દાદી લખતા શીખવતાં ચિઠ્ઠી,
પળ.....
પળ કુટુંબ સંગ જે વીતી,
હતી તે ખૂબજ મીઠી,
બા બાપુજી ભાભુ લાડથી બોલાવતાં,
કરી વાર્તા વાતે વાતે મુજને હસાવતાં,
એવી પળ જીવનમાં કદીય ન દીઠી
પળ.....
પહેરીને માતાની સાડી,
બનતી હું નાનકડી લાડી,
દાદી લખતા શીખવતાં ચિઠ્ઠી,
પળ.....