STORYMIRROR

Anil Dave

Action

2  

Anil Dave

Action

ચિત્કાર

ચિત્કાર

1 min
14.1K


લાઞણીઓનું ઘવાવું સહજ થઇ પડ્યું,

ઘાવ તો પડવાના દર્દના ચિત્કાર સાથે,

ભીની હશે લાઞણી તો યાદો પણ આંખોમાં આઁસુ બની વહી જશે,

સમયાંતરે કેટલાં'યે "અનુ"ઉત્તર દિલમાં દર્દ ભરી સિસકારા ભરી જવાના...!!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action