છુટકારો
છુટકારો
છુટકારો તને શેનાથી મળ્યો ?
મારા સાથથી કે તારી ખુશીઓથી ?
છુટકારો તને શેનાથી મળ્યો ?
મારી વાતો સાંભળવાનો કે પોતાના ચૂપ રહેવાનો ?
છુટકારો તને શેનાથી મળ્યો ?
સુખીથી સાથે રહેવાનો કે દિલ ખોલીને હસવાનો ?
છુટકારો તને શેનાથી મળ્યો ?
મુશ્કેલીઓમાં હિંમત આપનારથી કે પોતાના ગુસ્સાથી ?
છુટકારો તમને શેનાથી મળ્યો ?
તમારાં આત્મવિશ્વાસથી કે મારા તમારામાં રહેલાં વિશ્વાસથી ?
