Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy

છોડી દો નફરત

છોડી દો નફરત

1 min
156


ન કરો તમે નફરત મુજને વાલમ,

હું તમારા પ્રેમનો આશિક છું,

તમે તો નફરત છોડતા જ નથી,

હું હંમેશા તમારો પ્રેમ ઈચ્છુ છું,


તસ્વીર તમારી દિલમાં છે વાલમ,

હું દિલથી હંમેશા તમને ઝંખુ છું,

તમે તો દિલમાં કદી ઝાંખતા નથી,

હું તમારા પ્રેમનો કેટલો તરસ્યો છું ?


કદીક તો મારો પ્રેમ સમજો વાલમ,

હું તો પ્રેમનો ઘૂઘવતો સાગર છું,

પ્રેમની સરિતા તમે બનતા જ નથી,

હું તમારા મિલન માટે ખૂબ તડપું છું,


તમે મારા પ્રેમની મૂરત છો વાલમ,

હું તમારા જ પ્રેમનો આરાધક છું,

હવે છોડી દો નફરત હંમેશા "મુરલી",

હું તમને દિલમાં વસાવવા આતુર છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance