Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jaydip Bharoliya

Drama Romance

3  

Jaydip Bharoliya

Drama Romance

છોડ હવે આ નારાજગી

છોડ હવે આ નારાજગી

1 min
358


શ્ર્વાસને તું બાથ ભીડી લે,

હસ્તાં મુખે વાત કરી લે,

છોડ હવે આ નારાજગી!

મારો "પડછાયો" તું ખુદને કરી દે!


છે લાગણી, તું જરાં દયા દાખવી લે,

અતુટ અમર એક પ્રીત બાંધી લે,

છોડ હવે આ નારાજગી!

તારાં હ્રદયને મારાં નામનો ધબકાર આપી દે!


એકલવાયાંમાં હાથ મારો પકડી લે,

હું મારું ભુલું ને તું તારુ કરી લે

છોડ હવે આ નારાજગી!

બસ એક પળ તારી બાહોમાં લગાવી દે!


Rate this content
Log in

Similar gujarati poem from Drama